‘કેશવ સ્મૃતિ’, બ્લોક નં. ૪૮/૩, ગ-ટાઈપ, સેક્ટર-૨૩, ગાંધીનગર ખાતેથી આર્થિક રીતે નબળા વર્ગના દર્દીઓને વ્હીલચેર, ઓક્સિજન કન્સન્ટ્રેટર, મેડિકલ બેડ અને કોમોડ ચેર જેવા કુલ ૧૨ પ્રકારના સાધનો નિઃશુલ્ક પૂરા પાડવામાં આવે છે. હાલમાં ૪૭ થી વધુ લાભાર્થીઓ આ સેવાનો લાભ લઈ રહ્યા છે.





