સર્વરોગ નિદાન કેમ્પ

સ્વસ્થ શરીર જ આપણી મહામુલી મૂડી છે. સ્વસ્થ વ્યક્તિ સ્વસ્થ રાષ્ટ્રનું નિર્માણ કરે છે. એવા ધ્યેય સાથે આપણે આરોગ્ય સેવાના વિવિધ પ્રકલ્પો ચલાવીએ છીએ.

સેવાકાર્યો જેવા કે આરોગ્ય સાધન સેવા, નિઃશુલ્ક મેડિકલ કેમ્પ, રક્તદાન કેમ્પ, તેમજ કુદરતી હોનારત સમયે સમાજના સેવાભાવી વ્યક્તિઓના સહકારથી વિવિધ સેવાકાર્યો કરવામાં આવે છે.

નિઃશુલ્ક મેડિકલ કેમ્પનો હેતુ આર્થિક રીતે નબળા વર્ગને આરોગ્ય સેવા મળી રહે.