આ કેન્દ્રો સામાજિક અને આર્થિક રીતે વંચિત બાળકોને શૈક્ષણિક માર્ગદર્શન આપી તેમના જીવનમૂલ્યોના વિકાસમાં પાયાની ભૂમિકા ભજવે છે. શાળાકીય શિક્ષણને મજબૂત બનાવી બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે આ એક શૈક્ષણિક આધારસ્તંભ છે.
- કેન્દ્રોની સંખ્યા: ૧૪
- લાભાર્થી વિદ્યાર્થીઓ: ૩૨૮
- કેન્દ્રોના સ્થાનો:
- સેક્ટર ૧૩/૧,
- સેક્ટર ૧૩/૨,
- હડમતીયા,
- ધોળાકૂવા,
- ઈન્દ્રોડા,
- જી.ઈ.બી. ચરેડી,
- બોરીજ, ગોકળપુરા,
- કલોલ (૪ સ્થળો),
- દહેગામ (૨ સ્થળો) અને
- પોર ગામ.




