આયુર્વેદ પેટી અને સ્વાસ્થ્ય સેવા

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સુદૂર જનજાતિ વિસ્તારો તથા અંતરિયાળ ગામડાઓમાં ૧૨૭ આયુર્વેદ પેટી વડે સ્વાસ્થ્ય સેવા પૂરી પાડવામાં આવે છે.