એકલવ્ય છાત્રાવાસ: સમાજના ગરીબ, શોષિત અને વંચિત પરિવારોના ૮ વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલમાં નિઃશુલ્ક રહેવા, જમવા અને અભ્યાસની વ્યવસ્થા કરવામાં આવે છે.
એકલવ્ય પુસ્તકાલય: ગાંધીનગરમાં રહેતા આર્થિક અને સામાજિક રીતે પછાત વર્ગના ૨૦ વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે નિઃશુલ્ક લાઈબ્રેરીની સુવિધા આપવામાં આવે છે.




