સમાજનો દરેક બાળક સંસ્કારી અને સુસંસ્કૃત બને તેવા હેતુથી ધોરણ ૩ થી ૮માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, સામાજિક વિજ્ઞાન જેવા વિષયોનું પૂરક શિક્ષણ આપવામાં આવે છે. આ સાથે દેશભક્તિ ગીત, પ્રાર્થના, પ્રેરણા પ્રસંગ, સુલેખન સ્પર્ધા, અને ચિત્રસ્પર્ધા જેવી સહઅભ્યાસ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે.
ધોરણ ૩ થી ૮ ના વિદ્યાર્થીઓ માટે પૂરક શિક્ષણની સાથે સંસ્કાર સિંચનનું કાર્ય અહીં કરવામાં આવે છે. ગણિત-વિજ્ઞાન જેવા વિષયો ઉપરાંત દેશભક્તિ ગીત, પ્રાર્થના અને વિવિધ સ્પર્ધાઓ દ્વારા બાળકોના વ્યક્તિત્વનો વિકાસ કરવામાં આવે છે.





