પાઠદાન કેન્દ્ર: શિક્ષણ દ્વારા સશક્તિકરણ

આ કેન્દ્રો સામાજિક અને આર્થિક રીતે વંચિત બાળકોને શૈક્ષણિક માર્ગદર્શન આપી તેમના જીવનમૂલ્યોના વિકાસમાં પાયાની ભૂમિકા ભજવે છે. શાળાકીય શિક્ષણને મજબૂત બનાવી બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે આ એક શૈક્ષણિક આધારસ્તંભ છે.

  • કેન્દ્રોની સંખ્યા: ૧૪
  • લાભાર્થી વિદ્યાર્થીઓ: ૩૨૮
  • કેન્દ્રોના સ્થાનો:   
  1. સેક્ટર ૧૩/૧,
  2.  સેક્ટર ૧૩/૨,
  3. હડમતીયા,
  4.  ધોળાકૂવા,
  5.  ઈન્દ્રોડા,
  6. જી.ઈ.બી. ચરેડી,
  7. બોરીજ, ગોકળપુરા,
  8. કલોલ (૪ સ્થળો),
  9.  દહેગામ (૨ સ્થળો) અને
  10. પોર ગામ.